ઈ-પુસ્તકો 1108


Download and Read Gujarati Ebooks for free from here!

અક્ષરનાદ પરથી દસ લાખ અને ન્યૂઝહન્ટ પર ત્રણ લાખથી વધુ ડાઊનલોડ સંખ્યા, હજારથી વધુ પ્રતિભાવો સાથે અક્ષરનાદનો પુસ્તક ડાઉનલોડ વિભાગ એક અનોખી ખ્યાતિ અને વાચકોનો અદ્રુત પ્રેમ મેળવી ચૂક્યો છે, ગુજરાતી બ્લોગ / વેબસાઈટ જગતમાં સૌથી વધુ પ્રતિભાવ, પ્રસંશા અને પ્રોત્સાહન પણ આ જ વિભાગને મળ્યાં છે અને એટલે આ પ્રવૃત્તિને આગળ ધપાવતાં સદાય ખૂબ આનંદ થાય છે. સમયાંતરે કેટલાક પુસ્તકો કોપીરાઈટની માયાજાંળની બહાર લાવી, ફક્ત લોકો સુધી સદવિચાર પહોંચાડી શકાય એ હેતુથી ટાઈપ કરી વહેંચવાની ઘણાં સમયથી અનુત્તર રહેલી ઈચ્છા આ પુસ્તકોની અહીં સાવ સરળ એક જ ક્લિકે પીડીએફ સ્વરૂપે ડાઊનલોડની સુવિધા દ્વારા થતી ઉપલબ્ધિ સાથે પૂરી થાય છે. પ્રક્રિયાની શરૂઆતમાં વાપીના શ્રી ગોપાલભાઈ પારેખનો પણ આગવો સહયોગ રહ્યો હતો. આ વિભાગની શરૂઆત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ખીસ્સાપોથીઓ દ્વારા કરી હતી, એ માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી અને લોકમિલાપ ટ્રસ્ટનો ખૂબ આભાર અને વંદના કારણકે તેમના પ્રોત્સાહને જ આ વિચારને પ્રાયોગિક સ્વરૂપ મળ્યું હતું. અહીં પ્રસ્તુત પુસ્તકો ઉપરાંત વધ આવા જ સત્વશીલ અને ઉપયોગી પુસ્તકો અહીં મૂકી શકાય એવા પ્રયત્નો સતત કરીએ જ છીએ. પુસ્તક ડાઉનલોડના આ અધધ… આંકડા સાચે જ આનંદ આપનારા છે, તો નવા પુસ્તકો સાથે ડેઈલીહન્ટ એન્ડ્રોઈઍઅ એપ્લિકેશન પર ઉપલબ્ધ અક્ષરનાદના ઈ-પુસ્તકો પણ પચાસ હજારથી એક લાખ જેવા પ્રતિ પુસ્તક માતબર ડાઊનલોડ અને મહત્તમ રેટીંગ સાથે અગ્રસ્થાને છે. આ જ પ્રક્રિયા વધુ ઉપયોગી પરીણામ આપી શકે અને અન્ય લેખકો પણ પોતાના પુસ્તકો સરળતાથી વિશાળ વાચકવર્ગ સમક્ષ અક્ષરનાદના માધ્યમે પોતાના પુસ્તકો ઉપલબ્ધ કરાવી શકે એવા પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. સમયાંતરે આવા હજુ અનેક સુંદર પુસ્તકો અહીં પ્રસ્તુત કરી શકીશું એવી આશા સાથે આ આખીય મહેનતના સારરૂપ પ્રોત્સાહક અને પ્રેમાળ વાચકમિત્રોનો ધન્યવાદ, આભાર.

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

અક્ષરનાદ દ્વારા ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. મારી અભિનવ દીક્ષા – કાશીબહેન મહેતા

  Mari Abhinav Diksha (1.4 MiB, 25,671 hits)

૨. શિવસૂત્ર પૂર્વભૂમિકા – મહેન્દ્ર નાયક

  Shivsutra Purvabhumika (1.2 MiB, 25,937 hits)

૩. એબ્રાહમ લિંકન – મણિભાઈ દેસાઈ

  Abraham Lincoln (1.2 MiB, 62,157 hits)

૪. પરમ સખા મત્યુ – કાકા કાલેલકર

  Param Sakha Mrityu (1.1 MiB, 25,792 hits)

૫. જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક

  Gyan no Uday (825.3 KiB, 24,678 hits)

૬. મારું વિલ અને વારસો – પં શ્રીરામ શર્મા આચાર્ય

  Maru Vill ane Varso (6.6 MiB, 31,172 hits)

૭. મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા

  Mari Jivan Yatra (822.9 KiB, 17,844 hits)

૮. આઝાદી કી મશાલ – સંપાદક મહેન્દ્ર મેઘાણી

  Azadi Ki Mashal (930.1 KiB, 17,691 hits)

૯. રઢિયાળી રાતના રાસ ગરબા

  Radhiyali Rat Na Ras Garba (723.4 KiB, 28,900 hits)

૧૦. રસધારની વાર્તાઓ : ભાગ 1 – ઝવેરચંદ મેઘાણી

  Rasdhar Ni Vartao Part I (1.7 MiB, 96,567 hits)

૧૧. સર્વે નંબર શુન્ય – કચકડે અગરીયાઓનું જીવન

  Survey Number Shunya (3.5 MiB, 16,675 hits)

૧૨. ગંગાસતીના 52 ભજનો – સંકલિત

  Gangasati na Bhajan (784.9 KiB, 32,665 hits)

૧૩. રસધારની વાર્તાઓ : ભાગ ૨ – ઝવેરચંદ મેઘાણી

  Rasdhar Ni Vartao Part II (2.0 MiB, 82,783 hits)

૧૪. ભારેમૂવાંવના ભેરુ – સ્વામી આનંદ

  Bhare Muvav na Bheru (1.3 MiB, 13,460 hits)

૧૫. સંતવાણી વિચારગોષ્ઠિ 2010 – સંકલિત વક્તવ્યો

  Santvani Vichar Gosthi 2010 (1.0 MiB, 18,193 hits)

૧૬. વર્ડપ્રેસની મદદથી તમારી વેબસાઈટ બનાવો

  Use Wordpress to make your website (863.9 KiB, 39,020 hits)

૧૭. સુદામાચરિત્ર અને હૂંડી – પ્રેમાનંદ

  Sudama Charit ane Hundi (1.3 MiB, 23,032 hits)

૧૮. વિવાહ સંસ્કાર

  Vivah Sanskar (1,005.7 KiB, 33,317 hits)

૧૯. ૧૫૧ હીરા – મુસાફિર પાલનપુરીના ચુનિંદા શે’ર

  151 Heera (1,019.0 KiB, 29,224 hits)

૨૦. ૨૦૧૦ના વાંચવાલાયક પુસ્તકો

  Vachan 2010 (160.4 KiB, 22,090 hits)

૨૧. માણસાઈના દીવા (સંક્ષેપ) – ઝવેરચંદ મેઘાણી

  Mansai Na Diva (1.9 MiB, 65,067 hits)

૨૨. શબરીના બોર – ડૉ. પ્રફુલ્લ શાહ

  Shabri Na Bor (1.6 MiB, 14,436 hits)

૨૩. બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના – ડૉ. નિરંજન રાજ્યગુરૂ

  Bijmargi Gupt Pat Upasana (1.3 MiB, 13,552 hits)

૨૪. પાંદડે પાંદડે જ્યોતિ – મહેશ દવે

  Pandde Pandde Jyoti (1.1 MiB, 12,338 hits)

૨૫. હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ

  Haiyano Honkaro (351.3 KiB, 11,420 hits)

૨૬. અલ્લાહ જાણે! ઈશ્વર જાણે! – કાયમ હઝારી (ગઝલસંગ્રહ)

  Allah Jane! Eeshwar Jane! (1.0 MiB, 13,452 hits)

૨૭. બિઁદુ – મોરલીધર દોશી (ચિંતનકણિકાઓ)

  Bindu (2.5 MiB, 11,490 hits)

૨૮. બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા

  Gijubhai Ni Balvartao (1.1 MiB, 72,989 hits)

૨૯. ભજનયોગ (ભાગ ૧) – સુરેશ દલાલ

  Bhajanyog Part 1 (1.5 MiB, 15,764 hits)

૩૦. ભજનયોગ (ભાગ ૨) – સુરેશ દલાલ

  Bhajanyog Part 2 (1.6 MiB, 12,223 hits)

૩૧. જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમબેન દોશી

  Janmadivas ni Ujavani (Bal Natak Sangrah) (1.1 MiB, 11,292 hits)

૩૨. ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ પ્રથમ આવૃત્તિ

  Bhagwadgeeta Etle... (1.5 MiB, 28,081 hits)

બીજી આવૃત્તિ

  Bhagwadgeeta Etle... (1.5 MiB, 17,191 hits)

૩૩. ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? (પ્રાથમિક સમજણ) – જીજ્ઞેશ અધ્યારૂ

  E-book Kai Rite Banavsho (1,016.8 KiB, 19,908 hits)

૩૪. બાળગીતા – મહેન્દ્ર નાયક

  Bal Geeta (1.4 MiB, 12,529 hits)

૩૫. આપણા ગરબા… – સંકલિત

  Aapna Garba (751.1 KiB, 16,409 hits)

૩૬. મારા ગાંધીબાપુ – ઉમાશંકર જોશી

  Mara Gandhibapu (838.5 KiB, 13,564 hits)

૩૭. ચાલ જિંદગી જીવી લઈએ – ડૉ. અજય કોઠારી

  Chal Jindagi Jivi Laiye (894.2 KiB, 30,713 hits)

૩૮. આયુર્વેદ ચિકિત્સાના ૫૦ કેસ – વૈદ્ય શ્રી શોભન વસાણી

  Ayurved Chikitsa na 50 Cases (1.8 MiB, 37,653 hits)

૩૯. સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન

  Sau Na Mate Rajkaran Nu Samanya Gyan (714.1 KiB, 26,756 hits)

૪૦. વિપિન પરીખનાં કાવ્યકોડીયાં (સુધારેલી આવૃત્તિ)

  Vipin Parikh - Kavya Kodiya (867.5 KiB, 5,902 hits)

૪૧. મઝબહ હમેં સિખાતા.. – ડૉ. મહેબૂબ દેસાઈ

  Mazhab Hame Sikhata.. - Dr. Maheboob Desai (957.2 KiB, 8,192 hits)

૪૨. પ્રણવબોધ – પ્રસ્તુતિ : મહેન્દ્ર નાયક

  Pranavbodh - Dr. Mahendra Naik (1.5 MiB, 7,018 hits)

૪૩. જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર

  Jugalbandhi by Udayan Thankar (1.4 MiB, 6,926 hits)

૪૪. કાવ્ય કોડિયાં – વેણીભાઈ પુરોહિત

  Kavya Kodiya Venibhai Purohit (948.5 KiB, 5,793 hits)

૪૫. વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’

  Vishwashantini Gurukilli (912.0 KiB, 5,562 hits)

૪૬. સંસ્કૃત સુભાષિતસંગ્રહ – સંકલન : જયેન્દ્ર પંડ્યા

  Subhashit Sangrah (894.1 KiB, 10,313 hits)

૪૭. પરમ તેજે… – ભવસુખ શિલુ

  Param Teje (912.9 KiB, 6,083 hits)

૪૮. માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ – મહેન્દ્ર નાયક

  Mandukya Upanishad (1.6 MiB, 8,965 hits)

૪૯. ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ

  Torrent File sharing System - Jignesh Adhyaru (2.3 MiB, 7,191 hits)

૫૦. ભુવનેશ્વરી (ગરબા સંગ્રહ) – ડૉ. હાર્દિક યાજ્ઞિક

  Garba Sangrah - Hardik Yagnik (505.2 KiB, 4,600 hits)

૫૧. માનસ – સુરેશ સોમપુરા

  Maanas_Ebook.pdf (736.7 KiB, 4,130 hits)

૫૨. જીવન એક હસાહસ – રમેશ ચાંપાનેરી

  Jivan Ek Hasahas (627.7 KiB, 5,716 hits)

૫૩. ગઝલધારા (ગઝલનું છંદશાસ્ત્ર હિન્દીમાં) – ઉદય શાહ

  Ghazaldhara by Uday Shah (628.9 KiB, 2,281 hits)

૫૪. સફારીના ૩૫ વર્ષ – લલિત ખંભાયતા

  35 Years of Safari (854.5 KiB, 3,834 hits)

૫૫. કવિતા નામે સંજીવની – સંજુ વાળા

  Kavita name Sanjivani (2.5 MiB, 598 hits)

અક્ષરનાદને અન્ય ઉપક્રમો દ્વારા ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયેલા ઈ-પુસ્તકો

ખૂબ પ્રચલિત અને જીવનપ્રેરક વાંચન આપતું ‘સન્ડે ઈ-મહેફિલ’ નું દર અઠવાડીયે એક કૃતિનું સંકલન પુસ્તક એટલે સન્ડે ઈ-મહેફિલના આ પીડીએફ અને ઈ-પબ સંસ્કરણો. છેલ્લા નવ વર્ષથી ઉત્તમભાઈ ગજ્જર દ્વારા ખૂબ ચીવટથી પસંદ કરાયેલા અને પ્રસ્તુત કરાયેલાં વિશ્વભરના ૨૬૦થી વધુ ગુજરાતી સર્જકોની કલમની પ્રસાદી એટલે સન્ડે ઈ-મહેફિલ, વાચકોની વહાલભરી માંગણીને માન આપીને આ સંકલન પુસ્તક અગીયાર ભાગોમાં ઉપલબ્ધ થયાં છે. ઉત્તમભાઈએ કોમ્પ્યુટર કે લેપટોપ પર વાંચન માટે પીડીએફ અને મોબાઈલ તથા ટેબલેટ માટે ઈ-પબ સ્વરૂપ અક્ષરનાદ પર ઉપલબ્ધ કરાવ્યું છે. દરેક પુસ્તકમાં વૈવિધ્યપૂર્ણ ૨૫ કૃતિઓ છે જે વાચકોને વાંચનની ક્ષુધાતૃપ્તિનો આનંદ અને સંતોષ આપશે.

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 1 PDF (2.4 MiB, 17,536 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 1 EPUB (590.0 KiB, 3,207 hits)

૨. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૨ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 2 PDF (4.7 MiB, 11,523 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 2 EPUB (973.6 KiB, 2,055 hits)

૩. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૩ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 3 PDF (4.4 MiB, 7,735 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 3 EPUB (955.0 KiB, 1,302 hits)

૪. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૪ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 4 PDF (4.7 MiB, 14,813 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 4 EPUB (953.7 KiB, 1,238 hits)

૫. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૫ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 5 PDF (4.7 MiB, 7,762 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 5 EPUB (1.2 MiB, 1,364 hits)

૬. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૬ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 6 PDF (4.7 MiB, 9,686 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 6 EPUB (1.0 MiB, 1,325 hits)

૭. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૭ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 7 PDF (6.1 MiB, 8,351 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 7 EPUB (1,023.3 KiB, 1,141 hits)

૮. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૮ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 8 PDF (4.9 MiB, 6,333 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 8 EPUB (960.3 KiB, 1,282 hits)

૯. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૯ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 9 PDF (5.0 MiB, 7,425 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 9 EPUB (954.3 KiB, 1,129 hits)

૧૦. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૦ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 10 PDF (4.9 MiB, 5,795 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 10 EPUB (954.1 KiB, 1,306 hits)

૧૧. સન્ડે ઈ–મહેફીલ સંકલન પુસ્તક ભાગ ૧૧ પીડીએફ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 11 PDF (4.5 MiB, 6,844 hits)

ઈ-પબ આવૃત્તિ

  Sunday E-Mehfil Part 11 EPUB (1.7 MiB, 2,031 hits)

રેશનલ વિચારો અને સાહિત્યનો નિયમિત બ્લોગ ચલાવતા વડીલ બ્લોગર મિત્ર શ્રી ગોવિંદભાઈ મારૂ દ્વારા અક્ષરનાદને તેમના બ્લોગ પરના લખાણોનાં સંકલિત ઈ-પુસ્તકો સાથે અન્ય સાહિત્યકાર વડીલ મિત્રોના પણ કેટલાક ઉપયોગી અને પ્રચલિત પુસ્તકો વહેંચવા માટે અહીં ઉપલબ્ધ કરાવાયા છે. ઉંઝા જોડણીમાં રચાયેલા આ પુસ્તકોના પીડીએફ સંસ્કરણ આપ અહીઁથી ક્લિક કરીને ડાઉનલોડ કરી શક્શો. પ્રથમ બે પુસ્તકો જાણીતા શિક્ષણવિદ અને કટારલેખક ડૉ. શશીકાંત શાહનું લેખન છે. સંકલનના દરેક પુસ્તકમાં રેશનલ વિચારો પીરસતી વૈવિધ્યપૂર્ણ કૃતિઓ છે જે વાચકોને વાંચનની ક્ષુધાતૃપ્તિનો આનંદ અને સંતોષ આપશે.

ક્રમ પુસ્તકનું નામ પુસ્તક લિન્ક અને અન્ય માહિતી
૧. આનંદની ખોજ – ડૉ. શશીકાંત શાહ

  Anand ni khoj (871.1 KiB, 4,284 hits)

૨. ટીનએજમાં બોયફ્રેન્ડથી સાવધાન.. – ડૉ. શશીકાંત શાહ

  Teenage ma Boyfriend thi Savdhan (1.2 MiB, 4,545 hits)

૩. પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક

  Articles of Sh Raman Pathak (2.0 MiB, 1,652 hits)

૪. શ્રી દિનેશ પાંચાલના લેખોનું સંકલન પુસ્તક

  Articles of Sh Dinesh Panchal (2.2 MiB, 1,231 hits)

૫. શ્રી મુરજી ગડાના લેખોનું સંકલન પુસ્તક

  Articles of Sh Murji Gada (2.4 MiB, 1,063 hits)

૬. વિવેકવલ્લભ : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક

  Vivek Vallabh by Sh. Raman Pathak (1.7 MiB, 485 hits)

૭. વિવેકવિજય : પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ના લેખોનું સંકલન પુસ્તક

  Vivek Vijay by Sh. Raman Pathak (1.6 MiB, 419 hits)

૮. અધ્યાત્મના આટાપાટા – શ્રી રોહિત શાહના લેખોનું સંકલન પુસ્તક

  Adhyatm na aatapata (1.7 MiB, 197 hits)

આપને આ પુસ્તકો કેવા લાગ્યાં, આપને કયું પુસ્તક ખૂબ ગમ્યું એ અંગે આપના પ્રતિભાવો અમને અહીં લખી જણાવશો તો આનંદ થશે.

વિભિન્ન પુસ્તકોની લિંક વહેંચતા મિત્રોને વિનંતિ કે કોઇ પુસ્તકની સીધી કડી ના વહેંચતા આ પાનાની લિંક (http://aksharnaad.com/downloads) આપે જેથી પુસ્તક ડાઊનલોડના આંકડાની ખરી વિગતો જાણી શકાય.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

1,108 thoughts on “ઈ-પુસ્તકો

  • Dumadiya Dinesh

    I am very impressed with your website ,and I am easily download in PDF file any Gujarati book specially zaverchand meghani .

  • rishita

    Thank you…
    Your work is excellent…
    I want a gujarati novel…”soneri sagar ni ruperi machhali” by priyakant parikh…can u help me?

  • irshad

    Khub saras
    Hu ghhana samay thi aavi website goti rahyo hato

    Ek request chhe
    dhruv Bhatt saheb ni ‘Akupar’ joye chhe
    Pleas help

  • Yogesh Patel

    ખૂબ સરસ વેબ સાઈટ છે. મારે સ્વામી વિવેકાનંદજીના પુસ્તકો વાંચવા છે. શું આ વેબ સાઈટ પર મળી શકશે ? મહેરબાની કરી જવાબ આપશો.

    આભાર સહ…….

  • arvindsinh Chauhan

    સૌરાષ્ટ્ર ની રસધાર ભાગ-૧ થી ૫ [ ઝવેરચંદ મેઘાણી સાહેબ] ડાઉંલોડ કરવાની કોઇ લીંક હોય તો જણાવશો.

  • Deep Bhavinkumar shah

    ખરેખર બહુ સરસ ebooks મે પોતે ગુજરતિ ભાશા ના પુસ્તકો વાનવચવનો શોખિન ચ્હુ ! મે ગના પુસ્તકો વન્ચ્યા
    ગન્ગાસતિ ા ભજનો થિ માન્દિ ને સુરેશ દલાલ ના પુસ્તકો બહુ જ સરસ ચ્હે !
    ખુબ ખુબ આભાર અક્શરનાદ !! ઃ) ઃ)

  • Percy Italia

    ઘણી જ સરસ વેબસાઈટ… માતૃભાષા જાળવવાનો ઘણો સુંદર પ્રયાસ…
    ગુણવંતરાય આચાર્ય અને એવા બીજા લેખકોના પુસ્તકો નો ઇન્તેજાર રહેશે…

  • શરદ કાપડિયા, સુરત

    અદભૂત સંચય. સ્વ. સુરેશ દલાલનું ગીતા પુસ્તક એમની પ્રતિભાનો પરિચય કરાવી જાય છે.

  • dhansukhraval

    ઇ ૫ુસ્‍તકોમાં અા૫ સાહેબને મારી વિનંતી છે કે મને ભજનનો ખુબ જ શોખ છે. અને મને ગાવાનું વઘારે ૫સંદ છે. મારે સંતવાણી ભજનીક બનવુ છે. અને મને સંતવાણી જેવા કે નારાયણ સ્‍વામીના ભજનો લક્ષ્‍મણ બારોટના ભજનો લલીતા ઘોડાદરાના ભજનો ભીખુદાન ગઢવીના ભજનોની લખેલ સંતવાણી ભજનો ની ચોપડી જોઇએ વીએ તો અા૫ સાહેબ મારા પર કૃપા કરી મને સંતવાણી ભજનીક ના ભજનો અા૫ની સાઇડ પર મુકી અા૫વા વિનંતી કરશો જી. વઘુમાં અા સાઇડ પરની ઘણુ બઘુ મળી શકે તેમ છે. અને મને ખુબ અા સાઇડ ગમે છે. તેમાંથી ઘણા ભજનો મે લીઘેલ છે. પરંતુ અા ભજનો ન મળતા હોવાથી મુકવા વિનંતી

  • mayank rathod

    Aa kharekhar bahu જ saras prayas chhe jigneshbhai……jo vadhu pustako Mali sake to saru…copyright no prashna thato hashe kadach..

  • અશોક ઢાપા

    સાહેબ, અડધી રાતે આઝાદી નામનું પુસ્તક સરસ છે…ઇતિહાસની વણલખાયેલી વાતો છે…પ્રયાસ કરો તો સારું….

  • Elvish Pariya

    I am searching for a book named ” AAYNO”. written by Mr. Mukesh Pathak. If you have any reference related this, please contact me. Thank you.

  • Yash Patel

    જ્યોતિન્દ્ર દવે અને ક .મા મુનશી, પન્ના લાલ પટેલ… વગેરે નવલકથા મુકવા વિનંતી

  • Sandip sheth

    Javerchand meghani na pustako saurashtra nirasdhar bhag ek ahiya uplabdh chhe te badal aap no khub khub aabhar ane vinanti karu chhu ke tame aa j pustak na anya bhaag 2.3.4.ane.5. Pan uplabdh karavso dhanyavaad

  • Sandip sheth

    આપનો ખૂબ ખૂબ આભાર આ સાઇટ પર થી તમામ પ્રકાર ના પૂસ્તકો મળી રહ્યા છે તે ગૌરવ ની વાત છે

    મે સૌરાષ્ટ્ર ની રસધાર ભાગ1 વાચ્યો

    આપને વિનંતી કરુ છૂ કે આ પુસ્તક ના અન્ય ભાગો પણ ઊપલબ્ધ કરશો… જેમ કે ભાગ2,3,4,5

    ફરી એક વાર આપનો આભાર

  • ashish kathiriya kishor bhai kathiriya

    તમરો ખુબ ભુબ આભર કે તમે આવુ લુપ્ત થતુ સાહિત્ય સમ્ભાદિને રાખ્યુ …..આપના લુપ્ત થાતા સાહિત્ય આ વેબ સાઈદ મા મુકો

  • જીગ્નેશ પ્રજાપતિ

    સર્ફિંગ કરતાં કરતાં અક્ષરનાદ હાથ લાગ્યું વેર વિરાસત ના ૪૦ હપ્તા એકી સાથે વાંચી નાખ્યા. ખૂબ સરસ સાઇટ બનાવી છે પિંકી દલાલ ની ચિત્રલેખા આવેલી નવલકથા પણ ખૂબ ગમેલી

  • Virendra Chauhan

    ગુજરાતનો રાજકિય અને સાન્સ્ૃતિક ઈતિહાસપુસ્તકનેી શૃઁખલ હોય તો મૂકવા વિન્ઁતેી

  • bipin shukal

    ધન્યવાદ !
    તમે સાહિત્યને લોકસુલભ કર્યું તે બદલ ખૂબ ધન્યવાદ…
    ભાગદોડની ભીડમાં પુસ્તકો લઈ ફરવાનું-વાંચાવાનું અઘરું પડતું.
    પણ હવે તમારી વેબસાઈડ ઉપરથી ડાઉનલોડ કરી મૉબાઈલમાં વાંચવાનું ખૂબ આનંદસભર બની રહ્યું છે.
    આભાર !
    ઋણ સ્વિકાર !

    બિપિન શુક્લ, નડિયાદ

  • Dharmesh Rana

    થિસ ઇસ થે દગ્રેઅત વોતર્ક્ . ત્રુએલ્ય ગુજરતિ…..મન્ય મન્ય થક્ન્સ ફોર ઇત્સ ઓપ્પોર્તુનિત્ય્

  • Sangita Patel

    મરિ પસે સબ્દો નથિ ાભર વ્યક્ત કરવન. ધન્યવદ્દ્ મને ખુબજ ઉપઓગિ. It is really useful for me. Thank you so much. You are doing great work!!!

  • નિલેશ રાજપૂત

    જાણી ને ખુુબ આનંદ થયો,, મનપસંદ ગુજરાતી સાહિત્ય નેટ પર પ્રકાશિત કરવા માટે ખુબ ખુબ આભાર…………

  • Desai Nikul

    Thank you very much for your efforts to provide free ebooks in Gujarati.
    I wish in future you will be able to convert some of the best work of Gujarati literature in digital form

  • jugalkishor

    અમારું આરોગ્યને લગતું પુસ્તક મારા ધાર્યા કરતાં ઘણી વધુ લોકપ્રીયતા મેળવી શક્યું છે. આયવર્વેદ ચીકીત્સા પરનું આ પુસ્તક ૩૩૦૦૦થી વધુ સંયા ખેંચી લાવ્યું છે. જીજ્ઞેષભાઈને ધન્યવાદ અને આભાર….બીજી બહુ મહત્વની વાત તે ઉંઝાજોડણીને પણ અહીં સ્થાન અને માન (મોટી સંખ્યામાં ડાઉનલોડ) મળ્યાનો આનંદ તો અનેરો જ છે. એકલે હાથે અને અનેક મોટી જવાબદારીઓ વચ્ચે કરાઈ રહેલું આ કાર્ય ગુજરાતી ભાષાસાહીત્યને માટે ભવીષ્યમાં બહુ મોટી સેવારુપ બની રહેવાનું છે.

  • Govind Maru

    વહાલાજીજ્ઞેશભાઈ,
    ‘વસુધૈવ કુટુંબ કમ’ની ભાવનાથી‘અક્ષરનાદ’ના વાચકમીત્રોને ‘અભીવ્યક્તી’ની સાતેય ઈ.બુક્સનો લાભાન્વીતકરવા માટે આપનો ખુબ ખુબ ધન્યવાદ.. આનન્દ…..
    આપના ઉમદા કાર્યને હું તો‘અભીવ્યક્તી’ને મળેલું મોટું ઈનામ સમજું છું..!
    ફરીથી ધન્યવાદ..
    ..ગો.મારુ..